Question
અસતત ચલ અને સતત ચલની વ્યાખ્યા આપો.

Answer

અસતત ચલ  : જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિમતો જ ધારણ કરી શકે તેમ હોય તેને અસતત ચલ કહે છે .
સતત ચલ  :  જે ચલ બે સીમાઓ ની વચે ની બધી જ કિમતો ધારણ કરી શકે તો તે ચલ સતત ચલ કહેવા માં આવે છે 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિષમ આવૃત્તિ$-$વિતરણમાં $\bar{x}-M=\frac{1}{3} s$ છે, તો વિષમતાંક શોધો.
પત્યક્ષ તપાસની રીતના લાભ જણાવો.
$(3 x+2 y)^{3}$ નું વિસ્તરણ કરો.
દ્વિપદી વિસ્તરણના લક્ષણો લખો.
સંમિત આવૃત્તિ$-$વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો $138$ છે, તો તેનો મધ્યસ્થ કેટલો થાય $?$
આદર્શ નિદર્શના લક્ષણો જણાવો.
એક આવૃત્તિ$-$વિતરણમાં વિષમતા $-3.3$ અને ચતુર્થક વિચલન $11$ છે, તો વિષમતાંક શોધો.
ભારતના એક જાણીતા બૉલરે છેલ્લી $100$ મૅચમાં કરેલું પ્રદર્શન નીચે મુજબ છે.
વિકેટની સંખ્યા ની સંખ્યા $0$ $1$ $2$ $3$ $4$ $5$
મેચ સંખ્યા $18$ $15$ $32$ $26$ $5$ $4$
જો આ માહિતીનો તૃતીય ચતુર્થક $3$ વિકેટ હોય, તો ચતુર્થક વિચલન શોધો.
મધ્યવર્તી સ્થિતિનાં માપના ઉપયોગો જણાવો.
એક આવૃત્તિ-વિતરણમાં વિષમતા -3.3 અને ચતુર્થક વિચલન 11 છે, તો વિષમતાંક શોધો.