અવાહક પાત્રમાં $4 \,mol$ આદર્શ દ્વિ પરમાણ્વિક વાયુ $T$ તાપમાને ભરેલ છે.વાયુને $Q$ ઉષ્મા આપતાં $2\, mol$ વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે.જો તાપમાન અચળ રહેતું હોય,તો ઉષ્મા $Q$ કેટલી હશે?
  • A$ Q = 2RT $
  • B$ Q = RT $
  • C$ Q = 3RT $
  • D$ Q = 4RT $
Medium
Download our app for free and get startedPlay store
b
(b) \(Q = \Delta U\)\( = {U_f} - {U_i}\) = [internal energy of \(4\) moles of a monoatomic gas \(+\) internal energy of \(2\) moles of a diatomic gas] -[internal energy of \(4\) moles of a diatomic gas]

\( = \left( {4 \times \frac{3}{2}RT + 2 \times \frac{5}{2}RT} \right) - \left( {4 \times \frac{5}{2}RT} \right)  = RT\)

\(Note : \,(a)\, 2\) moles of diatomic gas becomes \(4\) moles of a monoatomic gas when gas dissociated into atoms.

\((b)\) Internal energy of \(\mu \) moles of an ideal gas of degrees of freedom \(F\) is given by \(U = \frac{f}{2}\mu RT\) 

\(F = 3\) for a monoatomic gas and \(5\) for diatomic gas.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુ માટે આપેલ તાપમાન $T$ માટે $\gamma  = \frac{{{C_p}}}{{{C_v}}} = 1.5$ છે.જો વાયુને પોતાના કદથી ચોથા ભાગના કદમાં સ્મોષ્મિ રીતે સંકોચવામાં આવે તો અંતિમ તાપમાન ...... $T$ થાય.
    View Solution
  • 2
    $n$ મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા $ABCA$ માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે.

    $A \rightarrow B$ : $T$ તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ $V _{1}$ થી $V _{2}=2 V _{1}$ બમણું થાય છે અને દબાણ બદલાઈને $P _{1}$ થી $P _{2}$ થાય છે.

    $B \rightarrow C$ ; અચળ દબાણ $P _{2}$ એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ $V _{1}$

    $C \rightarrow A$ : અચળ કદે કે જે દબાણમાં $P _{2}$ થી $P _{1}$ ફેરફાર કરે છે.

    એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.

    View Solution
  • 3
    કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $50\%$ હોય,જયારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $7 °C$ હોય છે.કાર્યક્ષમતા $70\%$ કરવા માટે ઉષ્મા પ્રાપ્તિસ્થાનનું તાપમાન ...... $K$ વધારવું પડે?
    View Solution
  • 4
    વાયનું  $50\,N/{m^2}$ અચળ દબાણે કદ $10\,{m^3}$ થી $4\,{m^3}$ થાય છે,તેેને  $100 J$ ઊર્જા આપવામાં આવે,તો આંતરિકઊર્જામાં થતો વધારો ....... $J$
    View Solution
  • 5
    આપેલ ગ્રાફમાં ચાર પ્રક્રિયા આપેલ છે સમકદ,સમદાબી,સમતાપી અને સમોષ્મિ પ્રક્રિયાનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?
    View Solution
  • 6
    $ {27^o}C $ રહેલા તાપમાને એક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી કદ મૂળ કદથી $ \frac{8}{{27}} $ ગણું થાય છે. જો $\gamma = \frac{5}{3}$ હોય, તો તાપમાનમાં ...... $K$ વધારો થાય?
    View Solution
  • 7
    ધારો કે કાર્નોટ એન્જીનની કાર્યક્ષમતા $\eta=\frac{\alpha \beta}{\sin \theta} \log e \frac{\beta x}{k T}$, દ્વારા આપવામાં આવે છે, જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો છે. જો $T$ એ તાપમાન, $k$ એ બોલ્ટઝમેન અચળાંક, $\theta$ એ કોણીય સ્થાનાંતર અને $x$ ને લંબાઈનું પરિમાણ હોય તો, ખોટો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 8
    આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
    View Solution
  • 9
    $ A$ અને $B$ એમ બે કાર્નેટ એન્જિન શ્રેણીમાં કાર્યરત છે. પ્રથમ $A$, એ $T_1(= 600\ K)$ પર ઊષ્મા પ્રાપ્ત કરે છે અને તાપમાન $T_2$, સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. બીજું એન્જિન $B$ એ પ્રથમ એન્જિન દ્વારા છોડેલ ઊષ્મા પ્રાપ્ત કરે છે અને $T_3(= 400\,K )$ પર ઊષ્મા સંગ્રાહક (પ્રાપ્તિ સ્થાન) તરફ છોડે છે. આ બન્ને એન્જિનના કાર્ય આઉટપુટ સરખા હોય ત્યારે તાપમાન $T_2$  ..... $K$ હશે .
    View Solution
  • 10
    કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા $CAB$ માટે થતું કાર્ય  ..... $J$
    View Solution