અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે $2.1\, nC$ અને $-0.1\, nC$ વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી $0.5$ મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ $.......... \, \times 10^{-9} \,N$ છે. [ $4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI$ એકમ આપેલ છે. ]
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઇની રેખા પર $q$, $Q$ અને $4q$ વિદ્યુતભારને એક છેડાથી અનુક્રમે $0,\,\frac {l}{2}$ અને $l$ અંતરે મૂકેલા છે. જો વિજભાર $q$ પર લાગતું બળ શૂન્ય કરવું હોય તો $Q$ વિજભાર કેટલો હોવો જોઈએ?
એક બિદુવત વિદ્યુતભાર $q_1$ અન્ય બિદુવત વિદ્યુતભાર $q_2$ પર બળ લગાવે છે. જો ત્રીજા વિદ્યુતભાર $q_3$ ને નજીક લાવવામાં આવે, તો $q_1$ ના કારણો $q_2$ પર લાગતું બળ
એક સમઘનને $\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}$ જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ $0.5 \,{m}$ અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર $(\times 10^{-11} {C}$ માં) કેટલો હશે?
એક વિદ્યુત દ્રીધ્રુવીને $2 \times 10^5\,N C ^{-1}$ તીવ્રતાના વિદ્યુતક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે મૂકેલી છે. તે $4\,N m$ જેટલું ટોર્ક અનુભવે છે.જો દ્રીધ્રુવીની લંબાઈ $2\,cm$ હોય તો દ્રીધ્રુવી પરના વીજભારની ગણતરી કરો.
$\lambda$ વિદ્યુતભાર ઘનતા ધરાવતા બે લાંબા પાતળા વિદ્યુતભારીત સળિયાને એકબીજને સમાંતર $d$ અંતરે મૂકવામાં આવ્યા છે. એક સળીયા બીજા સળીયા પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? $\left(\right.$ જ્યાં $\left.k=\frac{1}{4 \pi \varepsilon_0}\right)$
એકબીજાથી $\mathrm{rcm}$ અંતરે આવેલા બે બિંદુવતત વિદ્યુતભારો $\mathrm{q}_1$ અને $\mathrm{q}_2$ વચ્ચે લાગતુ બળ $\mathrm{F}$ છે. જો આ બંને વિદ્યુતભારો ને $\mathrm{K}=5$ ડાય ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ $\mathrm{r} / 5 \mathrm{cm}$ અંતરે મુકવામાં આવે તો તેમની વચ્ચે લાગતુ બળ ......
બે બિંદુ ડાઈપોલ $p \hat{k}$ અને $p / 2 \hat{k}$ એ અનુક્રમે $(0,0,0)$ અને $(1,0,2)$ પર છે. $(1,0,0)$ આગળ આ બે ડાઈપોલના કારણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર $............$