Question
અવર્ગીકૃત માહિતી એટલે શું $?$

Answer

સમષ્ટિ તપાસ કે નિદર્શ તપાસ દ્વારા મળતી માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે. જેમ કે, એક શાળાના ધોરણ$-11$ ના $200$ વિદ્યાર્થીઓ એ આંકડાશાસ્ત્ર વિષયની પરીક્ષામાં મેળવેલ ગુણ અંગેની માહિતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય તેમજ માહિતીનું સ્વરૂપ ગહન કે ગુંચવાડાભરેલુ હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે?
એક માહિતીમાં બહુલક = 0.8 મધ્યક છે, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે ?
$(x + a)^n$ માં $n = 6$ મૂકતાં મળતાં વિસ્તરણના સહગુણકો લખો.
ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ જણાવો.
એક સંમિત આવૃત્તિ-વિતરણમાં M = 50 , તો $Q_3+Q_1$ ની કિંમત શોધો.
વર્ગલંબાઈ શોધવાનું સૂત્ર જણાવો.
વૃત્તાંશ$-$આકૃતિ કયા સંજોગોમાં દોરવામાં આવે છે $?$
એક વિદ્યાર્થીને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં 50 અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં 90 મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
$\frac{a}{r^{3}}, \frac{a}{r}, ar, \ldots$ નું પાંચમું પદ શોધો.
y=-5 +2x અને x નું સરેરાશ વિચલન 3 હોય, તો y નું સરેરાશ વિચલન કેટલું થાય ?