હવે, \(ACB\) ભાગમાં સમતુલ્ય અવરોધ \(7\, \Omega\) થશે અને \(ADB\) ભાગમાં સમતુલ્ય અવરોધ
\(14\, \Omega\) થશે.
\(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(R\,\, = \,\,\frac{{7\,\, \times \,\,14}}{{7\,\, + \,\,14}}\,\, = \,\,\frac{{98}}{{21}}\,\, = \,\,\frac{{14}}{3}\,\,\Omega \)