Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.
$1\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $10\,V$ ને બેટરીને $0.6\,\Omega $ આંતરિક અવરોધ ધરાવતી $15\,V$ ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... $volt$ હશે?
જ્યારે બેટરી અવરોધ $R_1$ માંથી $t$ સમયે માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. જ્યારે તે જ બેટરી $R_2$ અવરોધમાંથી $t$ સમય માટે વિધુત પ્રવાહ મોકલે છે. ત્યારે $R_2$ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા $Q$ છે. તો બેટરીનો આંતરિક અવરોધ નક્કી કરો.