Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
દધીચિ ઋષિનો આશ્રમ શોધતાં દેવોને કેમ મુશ્કેલી ન
પડી?
✓
Answer
વૃત્રાસુરના પ્રચંડ તાપથી બળું બળું થઈ રહેલી પૃથ્વીની હવામાં આશ્રમની જગ્યાએ શીતળતા હતી. ત્યાં શાંત, સ્થિર તેજ ઝળહળતું હતું. મીઠી ફોરમ પ્રસરી ચારે બાજુએ લહેરાતી હતી. તેથી એ જ દધીચિ ઋષિનો આશ્રમ હોવો જોઈએ એવી દેવોને તરત જ ખાતરી થઈ ગઈ. તેથી દધીચિ ઋષિનો આશ્રમ શોધતાં દેવોને મુશ્કેલી ન પડી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.