લોખંડની સપાટી પર ટીનનું આવરણ (કોટીંગ) કાટને રોકે છે, ટીનનું આવરણ ઘસાઈ જાય તો પણ.
B જયારે $pH 9$ અथવા $10$ ની ઉપર ગોઠવાય છે ત્યારે આયર્નને કાટ લાગતો નથી.
C કાટ લાગવાના પ્રક્રમમાં પાણીમાં ઓગળેલ એસિડિક ઓક્સોઈડો $\mathrm{SO}_2, \mathrm{NO}_2$ એ ઉદ્દીપક તરીકે વર્તે છે.
D
આયર્ન (લોખંડ) વસ્તુની સપાટી પર વિદ્યુતરાસાયણિક કોષની સ્થાપના (રચાવવ) તરીકે આયર્નને કાટ લાગવાની પરિકલ્પના કરવામાં આવે છે.
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get started
a As tin coating is peeled off, then iron is exposed to atmosphere.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $2$ એમ્પિયર વિદ્યુત પ્રવાહ બે કલાક માટે પસાર કરવામાં આવે તો કોપર વોલ્ટમીટરમાં $W $ ગ્રામ કોપર જમા થાય છે. જો એક એમ્પિયર વિદ્યુત પ્રવાહ $4 $ કલાક માટે એ જ વોલ્ટમીટરમાં પસાર કરવામાં આવે તો કેટલાક કોપર જમા થશે?
અનંત મંદને $Ba^{+2}$ અને $Cl^{-}$ આયનોની તુલ્યવાહકતા અનુક્રમે $127$ અને $76$ ઓહ્મ$^{-1}$સેમી$^{2}$તુલ્ય$^{-1}$ છે તો અનંત મંદને તુલ્યવાહકતા $BaCl_2$ કેટલી થાય?