Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધન $Ba(NO_3)_2$ ને $1.0 1 \times 10^{-4}\, M\, Na_2CO_3$ દ્રાવણમાં ધીમે ધીમે દ્રાવ્ય કરવામાં આવે છે. તો $Ba^{2+}$ ની કઈ સાંદ્રતા એ અવક્ષેપ સ્વરૂપ મળશે ? ($BaCO_3$ માટે $K_{sp} = 5.1 \times 10^{-9})$
ઝિરકોનિયમ ફોસ્ફેટ $[Zr_3 (PO_ 4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને $S$ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ દ્વારા દર્શાવીએ તો $S$ અને $K_{sp}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
નીચે આપેલા ચાર સમાન લક્ષણોવાળા આયનો માટે તેનો એસિડિકતાનો સાચો ક્રમ જણાવો.$(i)\,\,HCO_3^ - \,\,\,\,\,(ii)\,\,{H_3}{O^ + }\,\,\,(iii)\,HSO_4^ - \,\,\,\,\,{\text{(iv) HS}}{{\text{O}}_{\text{3}}}{\text{F}}$