ધારો કે \(P\) નો ઓ.આંક \(= X\)છે.
\(\begin{array}{l}
2 \times 1 + X + 3 \times - 2 = - 1\\
X - 2 = - 1\\
X = + 2 - 1 = + 1
\end{array}\)
$(1)$ વાયુ ના તબબ્કા માં $SO_2$ અણું એ $V-$ આકાર આપે છે
$(2)$વાયુ ના તબબ્કા માં $SO_3$ અણું સમતલીય છે
$(3)$ $\gamma - SO_3$ એ ચક્રીય ટ્રાયમર છે
ઉપરોક્ત માથી કયું વિધાન સાચું છે ?