Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ક્ષ-કિરણ ટ્યુબમાં રહેલ એક ટાર્ગેટ પર ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે જેના કારણે તેમાંથી $1\; \mathring A$ તરંગલંબાઈ ધરાવતા ક્ષ-કિરણ ઉત્પન્ન થતાં હોય તો ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલા $eV$ હશે?
રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $m_1$ દળ અને $Z_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $m_2$ દળ અને $Z_2$ વિદ્યુતભાર ધરાવતા લક્ષ્ય ન્યુકિલયસ પર આપાત કતાં ન્યુકિલયસની નજીક $r_0 $ સુધી જઇ શકે છે, તો કણની ઊર્જા
એક્ હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે $\mathrm{n}=2$ થી $\mathrm{n}=1$ માં સંકાંતિ થાય ત્યારે $3 \times 10^{15} \mathrm{~Hz}$ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. $\mathrm{n}=3$ થી $\mathrm{n}=1$ માં થતી સંકાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ $\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}$ મળે છે, જ્યાં $x=$______છે.