$BaO_2$ ની મંદ $H_2SO_4$ સાથેની પ્રક્રિયામાં મળતાં નિપજોના સૌથી વધુ વિદ્યુતઋણ તત્વોની ઓક્સિડેશનસ્થિતિ ક્રમે નીચેનામાંથી કઇ હશે?
Easy
Download our app for free and get startedPlay store
b
 ${H_2}S{O_4} + Ba{O_2} \to BaS{O_4} + {H_2}{O_2}$

સૌથી વધુ વિદ્યુતઋણ તત્વ ઓક્સિજન છે. $BaSO_4$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક $-2$ અને $H_2O_2$ માં $O$ નો ઓ. આંક $= -1$ છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કલાઇન પાયરોગેલોલ અને ઓઇલ ઓફ સિનામોનમાં અપશોષિત થતા વાયુઓ અનુક્રમે ...........
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો સૌથી પ્રબળ ઓક્સિડેશન કર્તા છે?
    View Solution
  • 3
    $P_4O_{10}$ ને પાણી સાથે ગરમ કરતા .............. મળે છે.
    View Solution
  • 4
    નીચેના પૈકી કોનુ ઉત્કલનબિંદુ સૌથી ઊંચું છે ?
    View Solution
  • 5
    સફેદ ફોસ્ફરસમાં $P-P-P$ બંધકોણ કેટલો હોય છે ?
    View Solution
  • 6
    આયર્ન સલ્ફાઇડને ગરમ કરતા સલ્ફરનો ઓક્સાઇડ મળે છે, જેની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા એસિડની બેઝિકતા ............... થશે.
    View Solution
  • 7
    ${P_2}{O_5}$ ને પાણી સાથે ગરમ કરતા શુ મળે ? 
    View Solution
  • 8
    $P - O - P$ બંધ નીચેનામાંથી શેમાં હોય છે?
    View Solution
  • 9
    લાલ ફોસ્ફરસને સીલબંધ ટ્યુબમાં $803 \,{~K}$ પર ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયું રચાય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયો ક્રમ આપેલા એસિડમાંથી ચઢતા ક્રમમાં શક્તિ સાચી રીતે દર્શાવે છે?
    View Solution