બાષ્પાયનનો એન્થાલ્પીના વધતા ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ જોડ યોગ્ય છે?
  • A$N{H_3},\,P{H_3},\,As{H_3}$
  • B$As{H_3},\,P{H_3},\,N{H_3}$
  • C$N{H_3},\,As{H_3},\,P{H_3}$
  • D$P{H_3},\,As{H_3},\,N{H_3}$
Easy
Download our app for free and get startedPlay store
d
અણુભારના વધારા સાથે બાષ્પાયાનની એન્થાલ્પી વધતી જાય છે છતાં તો પણ \(NH_3\) ની બાષ્પાયન એન્થાલ્પી નું મૂલ્ય ઊંચું હોય છે તેનું કારણ \(H-\) બંધન છે. આથી બાષ્પાયનની એન્થાલ્પી નો ક્રમ : \(P{H_3} < As{H_3} < N{H_3}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ClO_2$ એક ઈલેક્ટ્રોન ધરાવતો અણુ હોવા છતાં તેનું ડાયમરાઈઝ થતું નથી, કારણ કે...
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો ઉભયગુણી ઓક્સાઇડ છે?
    View Solution
  • 3
    સરળ શૃંખલા ધરાવતો પોલિમર (બહુલક) કેવી રીતે બને છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી સલ્ફરનો ક્યો ઓક્સોએસિડ સલ્ફર સલ્ફર દ્વિબંધ ધરાવે છે?
    View Solution
  • 5
    નાઇટ્રોજન શાથી રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે ?
    View Solution
  • 6
    હીટિંગ પર એક નારંગી ઘન $(X)$   રંગહીન વાયુ , $(Y)$ અને ફક્ત લીલો શેષ $(Z)$.આપે છે.  $Mg$ સાથેની પ્રકિયા પર વાયુ  $(Y)$ સફેદ નક્કર પદાર્થ ઉત્પન્ન કરે છે તે કયો છે ?
    View Solution
  • 7
    શુદ્ધ $N_2$ વાયુ દ્વારા બને છે.
    View Solution
  • 8
    ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?
    View Solution
  • 9
    ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું સમીકરણ ખોટું લખ્યું છે
    View Solution