Question
બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટેની શરતો જણાવો.

Answer

બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટેની શરતો નીચે પ્રમાણે છે :
$(1)$ બંને વિધેયોના પ્રદેશગણ સમાન હોવા જોઈએ.
$(2)$ પ્રદેશગણના પ્રત્યેક ઘટક $x$ માટે $f (x). g (x)$ થવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free