Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
સતત ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
✓
Answer
જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તે ચલને સતત ચલ કહેવામાં આવે છે. જેમ કે, વ્યક્તિની ઉંમર, વસ્તુના ભાવ, વ્યક્તિના શરીરનું ઉષ્ણતામાન, કંપનીના કર્મચારીઓનો પગાર વગેરે સતત ચલના ઉદાહરણો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.