Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગેલ્વેનોમીટરના આર્મેચરનો(ગુચળાનો) અવરોધ $0 .1\,\Omega $ અને જ્યારે તેને મહત્તમ ઝડપ(Rated speed) થી ફેરવવામાં આવે ત્યારે તેમાં પ્રેરિત થતો $emf$ $120 \,V$ છે જ્યારે પ્રવાહ $50\,A$ હોય ત્યારે તેનો ટર્મિનલ વૉલ્ટેજ કેટલા ................. $V$ થાય?