બે દોલિત તંત્ર, એક સાદુ લોલક અને બીજું સ્પ્રિંગ - દળનું લંબવત તંત્ર તેનો પૃથ્વીની સપાટી પર ગતિનો સમયગાળો સરખો છે. તેમને ચંદ્ર પર લઈ જવામાં આવે તો $..................$
A
સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિગ-દળ તંત્ર કરતા વધુ હશે.
B
સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિગ-દળ તંત્ર જેટલો જ હશે.
C
સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગ-દળ તંત્ર કરતા ઓછો હશે.
D
અવલોકન વગર કંઈ ના કહી શકાય.
Medium
Download our app for free and get started
a (a)
For simple pendulum: \(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) As g will decrease on moon, time period will increase
For spring mass system : \(T=2 \pi \sqrt{\frac{m}{k}}\)
It will not change and remains the same
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર $x= A \sin \omega t$ છે. ધારો કે $T$ તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા $(U)$ - સમય $(t)$ ના વક્રનો ઢાળ, જ્યારે $t=\frac{T}{\beta}$ થાય ત્યારે, મહતમ થાય છે. $\beta$નું મૂલ્ય $..............$ છે.
$0.1\, kg$ દળ ધરાવતો કણ $0.1\, m$ ના કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે આ કણ સમતોલન સ્થાન પાસેથી પસાર થાય ત્યારે તેની ગતિઉર્જા $8\times10^{-3}\; Joule$ જેટલી છે. જો તેની શરૂઆતની કળા $45^o$ હોય તો તેની સરળ આવર્તગતિનું સમીકરણ શું થશે?.
એક સમક્ષિતિજ પાટીયું $A$ જેટલા કંપવિસ્તારથી ઊપર નીચે સરળ આવર્ત દોલન કરે છે. આ પાટીયાનો સંપર્ક ગુમાવ્યા વગર તેના પર કોઈ પદાર્થ મુકી શકાય તે માટે તેના કંપનનો ન્યુનતમ આવર્તકાળ કેટલો હશે ?
પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. સ્થિતિઉર્જા $(P.E.)$, ગતિઉર્જા $(K.E.)$ અને કુલઉર્જા $(T.E.)$ સ્થાનતર $x$ ના વિધેય સ્વરૂપે માપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?