ટાવર પરથી એક પદાર્થને $10 \,m/s$ ના વેગથી નીચે તરફ ફેંકવામાં આવે છે. $3^{rd}\, sec$ અને $2^{nd} \,sec$ માં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય? ($g = 10m/{s^2}$)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?
$t$ થી $(t+1) \mathrm{s}$ સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે $125 \mathrm{~m}$ અને $50 \mathrm{~m} / \mathrm{s}$ છે. કણ દ્વારા $(t+2)$ માં સેકન્ડમાં કપાતું અંતર_________$\mathrm{m}$ છે.
બે બોલ $40 \,m / s$ અને $60 \,m / s$ ની ઝડપે એક સાથે પ્રક્ષિપ્ત કરેલ છે. પ્રથમ બોલની સાપેક્ષમાં બીજા બોલનું સાપેક્ષ સ્થાન .............. $m$ હશે. $(x)$ $t=5 \,s$ [હવાના અવરોધને અવગણો].
એક માલગાડી સીધા રેલમાર્ગ પર નિયમિત પ્રવેગી ગતિ કરીને ટ્રેકની બાજુમાં રહેલા વીજળીના થાંભલા પાસે પહોચે છે. તેનું એન્જિન થાંભલાને $u$ વેગથી અને ગાર્ડ રૂમનો ડબ્બો થાંભલાને $v$ વેગથી પસાર કરે છે. તો ટ્રેનનો વચ્ચેનો ડબ્બો થાંભલા ને કયા વેગથી પસાર કરશે?