Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો બે અણું વચ્ચેની સ્થિતિઉર્જાને $U =\frac{-A }{ r ^{6}}+\frac{ B }{ r ^{12}},$ વડે આપવામાં આવે તો સંતુલન સમયે બે અણું વચ્ચેનું અંતર અને સ્થિતિઉર્જા કેટલી હશે?
ગ્રહની સપાટી પર $5\;m$ ની ઊંચાઈએથી રબરનો દડો છોડવામાં આવે છે, જ્યાં ગુરુત્વાકર્ષી પ્રવેગ જ્ઞાત નથી. બાઉન્સ થયા પછી તે $1.8\;m$ સુધી ઉછળે છે. ઉછાળાવમાં દડો તેનો કેટલા અંશનો વેગ ગુમાવશે?
$m$ દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો $64\%$ ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ $\mathrm{m}$ હશે?
$m$ દળનો એક ગતિમાન કણ બીજા કોઈ $2m$ દળના સ્થિર કણ સાથે હેડોન સંઘાત અનુભવે છે. તો સંઘાતમાં અથડામણ પામતા કણોમાં કેટલા .............. $\%$ પ્રતિશત ઉર્જા નો ક્ષય થયો હશે?
એક એન્જિન હોસ પાઇપ મારફતે પાણી ફેંકે છે. પાઈપમાંથી પાણી પસાર થાય અને પાઈપમાંથી $2\; m/s $ જેટલા વેગથી બહાર નીકળે છે. પાઇપની અદર એકમ લંબાઇદીઠ પાણીનું દળ $100 \;kg/m$ છે. એન્જિનનો પાવર ($W$ માં) કેટલો હશે?