એક એન્જિન હોસ પાઇપ મારફતે પાણી ફેંકે છે. પાઈપમાંથી પાણી પસાર થાય અને પાઈપમાંથી $2\; m/s $ જેટલા વેગથી બહાર નીકળે છે. પાઇપની અદર એકમ લંબાઇદીઠ પાણીનું દળ $100 \;kg/m$ છે. એન્જિનનો પાવર ($W$ માં) કેટલો હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M$ અને $2M$ દળ અને $10\, m/s$ અને $5\, m/s$ વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $v_1$ અને $v_2$ વેગથી ગતિ કરે તો $v_1$ અને $v_2$ અનુક્રમે કેટલા મળે?
એક $m $ દળની અને $2l$ લંબાઈને સમાન સ્થિતિ સ્થાપક સાંકળને અવગણ્ય વ્યાસ ધરાવતી એક લીસી સમક્ષિતિજ પીન પર સમતુલનમાં રહે તે રીતે લટકાવેલ છે. જ્યારે સાંકળ પિનને છોડે ત્યારે સાંકળની ઝડપ કેટલી હશે?
$0.1 kg $ અને $0.4 kg$ ના પદાર્થ એકબીજા તરફ $1 m/s $ અને $0.1 m/s $ ના વેગથી ગતિ કરે છે.બંને પદાર્થ અથડાઇને ચોંટી જાય છે.તો $ 10 sec$ માં તે કેટલા ............ $m$ અંતર કાપશે?