Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અશ્મિ હાડકાંમાં $^{14}C : ^{12}C $ ગુણોત્તર જીવીત પ્રાણીના ગુણોત્તરનો $ [1/16] $ માં ભાગનો છે. જો $^{14}C $ નું અર્ધ આયુષ્ય $5730 $ વર્ષ હોય ત્યારે અશ્મિ હાડકાંની ઉંમર ......... વર્ષ શોધો.
$A$ દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ એ $R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m$ સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે?
$\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)$
ન્યુક્લિયર વિખંડનનો પ્રયોગ દર્શાવે છે કે ન્યૂટ્રોન દ્વારા યુરેનિયમના ન્યુક્લિયસનું બે લગભગ સમાન આકારના ન્યુક્લિયસમા વિભાજન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન કોનું થોડુક ઉત્સર્જન થશે?