$ \beta - $ ક્ષય દરમિયાન ઇલેકટ્રોન કયાંથી ઉત્સર્જન થાય છે?
A
પરમાણુની અંદરની કક્ષામાંથી
B
ન્યુકિલયસમાં રહેલા ઇલેકટ્રોનમાં
C
ન્યુકિલયસમાં રહેલા ન્યુટ્રોનના વિભાજનથી
D
ન્યુકિલયસમાં રહેલા ફોટોનના ઉત્સર્જનથી
IIT 2001, Easy
Download our app for free and get started
c (c)During \(\beta\)-decay, a neutron is transformed into a proton and an electron.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ન્યુટ્રોન અને પ્રોટ્રોનનું દળ અનુક્રમે $ {M_n} $ અને $ {M_p} $ છે. જો $N$ ન્યુટ્રોન અને $Z$ પ્રોટોન ધરાવતાં ન્યુકિલયસનું દળ $M$ હોય, તો નીચેનામાથી કયો સંબંધ સાચો છે?
$242$ પરમાણુંભાર અને $7.6\,MeV$ બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન ધરાવતું એક પરમાણું કેન્દ્ર બે ભાગમાં વિભાજીત થાય છે. જેના દરેકના પરમાણુભાર $121$ છે. જો દરેક પરમાણું કેન્દ્રના ભાગની બંધન ઊર્જા $8.1\,MeV$ પ્રતિ ન્યુકિલયોન હોય, તો બંધન ઊર્જામાં ......... $MeV$ જેટલો કુલ વધારો થશે.
$2.2 \times 10^9 \;s$ અર્ધઆયુ સમય ધરાવતા કોઈ રેડિયોએક્ટિવ પદાર્થનો કોઈ ક્ષણે રેડિયોએક્ટિવ ક્ષય $10^{10}\; s ^{-1}$ છે. આ સમયે તે રેડિયોએક્ટિવ અણુંઓની સંખ્યા કેટલી હશે?