બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે $1\;m$ અને $4\;m$ છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે?
  • A$2$
  • B$7$
  • C$5$
  • D$3$
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
a
Let \(\mathrm{T}_{1}\) and \(\mathrm{T}_{2}\) be the time period of the two

pendulums \(T_{1}=2 \pi \sqrt{\frac{1}{g}}\) and \(T_{2}=2 \pi \sqrt{\frac{4}{g}}\)

As \(\ell_{1}<\ell_{2}\) therefore \(\mathrm{T}_{1}<\mathrm{T}_{2}\)

Let at \(t=0\) they start swinging together. since their time periods are different, the swinging will not be in unison always. Only when number of completed oscillations

differ by an integer, the two pendulums will again begin to swing together

Let longer length pendulum complete \(n\) oscillation and shorter length pendulum complete \((\mathrm{n}+1)\) oscillation. For unison swinging

\((n+1) T_{1}=n T_{2}\)

\((n+1) \times 2 \pi \sqrt{\frac{1}{g}}=(n) \times 2 \pi \sqrt{\frac{4}{g}}\)

\(\Rightarrow n=1\)

\(\therefore n+1=1+1=2\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યુ સૂત્ર સીધી રેખામાં સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યાં $x$ એ સ્થાનાંતર અને $a,b,c$ એ ઘન અચળાંક છે.
    View Solution
  • 2
    $K _{1}$ અને $K _{2}$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ $A$ અને $B$ લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો $A$ અને $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 3
    અવમંદિત સરળ આવર્ત ગતિ કરતાં દોલનોની આવૃતિ $5$ દોલનો પ્રતિ સેકન્ડ છે.દર $10$ દોલનોમાં તેનો કંપવિસ્તાર અડધો થાય છે.તેનો કંપવિસ્તાર $\frac{1}{1000}$ થવા માટે કેટલો .... $s$ સમય લાગે?
    View Solution
  • 4
    કણની રેખીય સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર $3 \;cm$  છે. જયારે કણ સમતોલન સ્થાનથી $2\;cm$ અંતરે હોય, ત્યારે વેગનું મૂલ્ય તેના પ્રવેગને સમાન છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો થાય?
    View Solution
  • 5
    એક $m$ દળનો કણ કંપવિસ્તાર $a$ અને આવૃતિ $v$ સાથે સરળ આવર્તગતિ કરે છે. તો કણની સંતુલન સ્થિતિથી મહત્તમ સ્થાનની સ્થિતિ દરમિયાન સરેરાશ ગતિઊર્જા કેટલી થાય?
    View Solution
  • 6
    નિયમિત દળ $m$ અને લંબાઈ $l$ ધરાવતી પટ્ટીમાં તેના એક છેડે લટકાવેલ છે. તેના નાના ખુણાના દોલનો માટે આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 7
    સ. આ.ગ ગતિ કરતા કણની સ્થિતિમાન ઊર્જા $\left(U_x\right)=$
    View Solution
  • 8
    $m$ દળ ધરાવતા બ્લોક $A$ અને $B$ને $L$ લંબાઈ ધરાવતી અને $K$ બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.બન્ને બ્લોક શરૂઆતમાં સ્થિર અને સ્પ્રિંગ મૂળ સ્થિતિમાં છે, $m$ દળનો  બ્લોક $C$ એ $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાઇ છે તો,
    View Solution
  • 9
    સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર $2\, cm$ છે,જયારે સમતોલન સ્થાનથી $1\,cm$ અંતરે હોય,ત્યારે વેગ અને પ્રવેગ સમાન થાય છે.તો આવર્તકાળ કેટલો થાય?
    View Solution
  • 10
    $250\,g$ દળ ધરાવતો એક કણ, આવર્તબળ $F =(-25 x)\,N$ ની અસર હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. કણ તેના દોલનો દરમિયાન $4\,m / s$ નો મહતમ વેગ પ્રાપ્ત કરે છે. ગતિનો કંપવિસ્તાર $............cm$ હશે.
    View Solution