Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કણ સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરે છે.તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી $t$ $s$ માં તે $a$ જેટલું અંતર કાપે છે અને બીજી $t$ $s$ માં તે જ દિશામાં $2$ $a$ અંતર કાપે છે,તો
$m$ દળ અને $A$ આડછેદ ધરાવતા લંબઘન બ્લોક $\rho$ ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે, તેને સમતોલન સ્થિતિમાંથી સૂક્ષ્મ શિરોલંબ સ્થાનાંતર કરાવતા તેની સરળ આવર્તગતિનાં આવર્તકાળ $T$ હોય તો ...
સાઇનસૉઇડલ તરંગમાં કોઈ નિશ્ચિત બિંદુને મહત્તમ સ્થાનાંતરથી શૂન્ય સ્થાનાંતર સુધી જવા માટે $0.17 \,sec$ નો સમય લાગે છે. આ તરંગની આવૃત્તિ ($Hz$ માં) કેટલી હશે?
સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ $\ell $ અને બળ અચળાંક $k$ છે તેને $\ell_1$ અને $\ell_2$ લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં $\ell_1 = n\ell_2$ અને $n$ પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના બળ અચળાંકનો ગુણોત્તર $k_1/k_2$ =
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $1\, kg$ અને $4\, kg$ દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ $25\, rad/s$ ની કોણીય આવૃતિ અને $1.6\, cm$ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા $N$નું બળ લાગશે?
પુન: સ્થાપક બળ સ્થાનાંતરના સપ્રમાણમાં અને અવરોધક બળ વેગના સપ્રમાણમાં હોય તેવા કણ પર $Fsin\omega t$ બળ લાગે છે. જો કણનો કંપવિસ્તાર $\omega = {\omega _1}$ માટે મહત્તમ અને કણની ઊર્જા $\omega = {\omega _2}$ માટે મહત્તમ હોય, તો ........ (જ્યાં $\omega_0$ દોલન કરતાં કણની પ્રાકૃતિક આવૃતિ છે)