બે શંકુઓને બિંદુ $O$ સાથે જોડીને એક રોલર બનાવવામાં આવેલ છે જેને બે પાટા $AB$ અને $CD$ પર અસંમિત રીતે રાખેલ છે. (જુઓ આકૃત્તિ ), રોલરની અક્ષ $CD$ ને લંબ તથા કેન્દ્ર $O$ એ $AB$ અને $CD$ ને જોડતી રેખાની મધ્યમાં છે. હલકો ધકકો દેતાં રોલર આકૃત્તિમાં બતાવ્યા પ્રમાણે ગતિ કરવાનું શરૂ કરે છે. જયાં કેન્દ્ર $O$ $ CD $ ને સમાંતર ગતિ કરે છે.આમ ગતિ કરતાં રોલર
  • A
    સીધું જશે.
  • B
    એકાંતરે ડાબી અને જમણી બાજુ વળશે.
  • C
    ડાબી બાજુ વળશે.
  • D
    જમણી બાજુ વળશે.
JEE MAIN 2016, Medium
Download our app for free and get startedPlay store
c
As shown in the diagram, the normal reaction of \(AB\) on roller will shift towards \(O\). 

This will lead to tending of the system of cones to trun left.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો એક તકતીની તેની અક્ષ ને આધારે જડત્વની ચાકમાત્રા $I$ હોય તો તેના તેજ સમતલમાં રહેલા સ્પર્શક ના આધારે તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય $?$
    View Solution
  • 2
    એક કારનું વજન $1800\; kg$ છે. તેની આગળ અને પાછળની એક્સેલ્સ (ધરીઓ) વચ્ચેનું અંતર $1.8\; m$ છે. તેનું ગુરુત્વકેન્દ્ર આગળની એક્સલથી $1.05\; m$ પાછળ છે. સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા (વ્હીલ) પર લાગતું બળ શોધો.
    View Solution
  • 3
    $\mathop r\limits^ \to   = (3\hat i + 2\hat j + 3\hat k)\,m$ બિંદુ પર બળ $\mathop F\limits^ \to   = (2\hat i - 3\hat j + 4\hat k)\;N$ લાગતા, ઉગમબિંદુને અનુલક્ષીને ટોર્ક કેટલું થાય?
    View Solution
  • 4
    $m$ દળનો એક કણ $XY$ સમતલમાં $AB$ સીધા માર્ગે $v$ વેગથી ગતિ કરે છે. સંદર્ભબિંદુ $O$ ને અનુલક્ષીને $A$ બિંદુએ કણનું કોણીય વેગમાન $L_A $ અને $B$ બિંદુએ $L_B$ હોય, તો ........ 
    View Solution
  • 5
    $200\ gm$ અને $500\ gm$ ના પદાર્થના વેગ  $10\hat i m/s$ અને  $3\hat i + 5\hat j m/s$ છે.તો દ્રવ્યમાન કેન્દ્ર નો વેગ કેટલો થાય?
    View Solution
  • 6
    એક $500\; g$ દળનો ગોળો સમક્ષિતિજ સમતલમાં સરક્યાં વગર ગબડે છે.તેનું કેન્દ્ર $5.00\; \mathrm{cm} / \mathrm{s}$ ની ઝડપથી ગતિ કરતું હોય તો તેની ગતિઉર્જા કેટલી હશે?
    View Solution
  • 7
    જો પૃથ્વીના દળમાં ફેરફાર થયા વિના તેની ત્રિજ્યા સંકોચાઈને $1/n^{th}$ મી થઈ જાય છે ત્યારે નવા દિવસની લંબાઈ કેટલી થશે ?
    View Solution
  • 8
    એક પાતળી પણ દઢ અર્ધવતુળ વાયરની ફેમ જેની ત્રિજ્યા $r$ છે તેને $O$ આગળ લટકાવેલ છે અને તે પોતાના જ લંબગત સમતલ પર ફરે છે. એક હળવા $Peg$  $P$ ને $O$ થી શરૂ કરી અચળ વેગ $v _0$ થી આડી દિશામાં ગતિ કરે છે, અને ફ્રેમને ઊંચે લઈ જવાય છે.  જ્યારે તે લંબ જોડે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે આ ફ્રેમનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 9
    ત્રણ સમાન દળના સળિયા આકૃતિમાં દર્શાવેલ છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામાક્ષ બિંદુઓ શોધો.
    View Solution
  • 10
    $R$ ત્રિજયા અને $M$ દળ ધરાવતું ડ્રમ $\theta$ ખૂણાવાળા ઢાળ પર સરક્યાં વગર ગબડે છે. ઘર્ષણ બળના કારણે ..... 
    View Solution