બે સમાન બેટરી જેનો $e.m.f.$ $2\, volt$ અને આંતરિક અવરોધ $1.0\, ohm$ છે તેનો ઉપયોગ $R = 0.5\,ohm$ જેટલા બાહ્ય અવરોધમાંથી પ્રવાહ પસાર કરી ઉષ્મા ઉત્પન્ન કરવા થાય છે. આ બેટરી દ્વારા $R$ અવરોધમાંથી મહત્તમ કેટલો જૂલ પાવર ($watt$ માં) ઉત્પન્ન થશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \mathrm{~V}$ ની વોલ્ટેજ લાઈન વડે $1000 \mathrm{~W}$ પૉવર પર કાર્યરત હીટરની રચના કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ તેની સાથે $10\ \Omega$ અને અવરોધ $\mathrm{R}$ નું સંયોજન $100 \mathrm{~V}$ મેઈન સાથે જેડવામાં આવે છે. હીટરને $62.5 \mathrm{~W}$ પર કાર્યરત થવા માટે $R$ નું મૂલ્ય . . . . . .$\Omega$ હોવું જોઈએ.
$A$ અને $B$ વચ્ચે પોટેન્શિયોમીટર જોડતા સંતુલિત બિંદુ $203. 6$ સેમી પર મળે છે.જ્યારે પોટેન્શિયોમીટરના છેડાને $B$ થી $C$ પર જોડતા સંતુલિત બિંદુ મળે છે.જો પોટેન્શિયોમીટરને $B$ અને $C$ વચ્ચે જોડતા સંતુલિત બિંદુ ...... સેમી પર મળે
$R$ અવરોધ ધરાવતા ચાર અવરોધોને વ્હીસ્ટન બ્રિજની ચાર ભુજાઓમાં જોડેલા છે. જો ગેલ્વેનોમિટરની ભુજાનો અવરોધ પણ $R$ હોય, તો બેટરીને અનુલક્ષીને સમતુલ્ય અવરોધ કેટલો થાય?