બે સમાન કદ, આકાર અને વજનના ઇંડા ક્રમમાં મૂકેલા છે. જેમાં એક કાચું અને બીજું અડધું બાફેલું છે. તો કેન્દ્રિય અક્ષ પર કાચા ઇંડા અને અડધા બાફેલા ઇંડાની જડત્વની ચાકમાત્રનો ગુણોત્તર કેટલો થશે ?
  • A
    એક
  • B
    એક કરતાં ઓછી
  • C
    એક કરતાં વધુ
  • D
    સરખામણી શક્ય નથી
Easy
Download our app for free and get startedPlay store
b
In half boild egg mass in concentrated near the axis.
where as the mass of raw egg is distributed all over the egg,
\(\therefore\) Moment of inertia of raw egg is greater than the half boiled egg.
Hence,  ratio of their moment of inertia is greater than \(1\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $60$નો કોણવાળા ઢાળવાળા સમતલ પર એક નળાકાર ગબડે છે. ગબડતી વખતે તેનો પ્રવેગ $\frac{x}{\sqrt{3}} \mathrm{~m} / \mathrm{s}^2$ છે, જ્યાં $x=$__________.$\left(g=10 \mathrm{~m} / \mathrm{s}^2 \mathrm{q}\right)$.
    View Solution
  • 2
    $2\, kg$ દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે $0.6\, m$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ $0.8\, m$ છે. જો કણની કોણીય ઝડપ $12\, rad\, s^{-1}$ હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... $kg\, m^2\,s^{-1}$ થાય.
    View Solution
  • 3
    એક પાતળી પણ દઢ અર્ધવતુળ વાયરની ફેમ જેની ત્રિજ્યા $r$ છે તેને $O$ આગળ લટકાવેલ છે અને તે પોતાના જ લંબગત સમતલ પર ફરે છે. એક હળવા $Peg$  $P$ ને $O$ થી શરૂ કરી અચળ વેગ $v _0$ થી આડી દિશામાં ગતિ કરે છે, અને ફ્રેમને ઊંચે લઈ જવાય છે.  જ્યારે તે લંબ જોડે $60^{\circ}$ નો ખૂણો બનાવે ત્યારે આ ફ્રેમનો કોણીય વેગ શોધો.
    View Solution
  • 4
    $2.8 \,m / s$ના વેગથી ગોળો ઢાળ પર ઉપર તરફ ગબડે છે,તો તે ઢાળ પર મહત્તમ કેટલા અંતર ($m$ માં ) સુધી ગતિ કરશે?
    View Solution
  • 5
    $30\ cm$ ત્રિજ્યાના એક પૈડાને પટ્ટા વડે ફેરવવામાં આવે છે. તેની પ્રારંભિક કોણીય ઝડપ $2\ rotation / s$ છે. આટલી ઝડપથી શરૂ કરી તે અટકી જાય ત્યાં સુધી પટ્ટાની $ 25\ m $ જેટલી લંબાઈ વ્હીલ પરથી પસાર થાય છે, તો વ્હીલમાં ઉદભવતો કોણીય પ્રતિપ્રવેગ .......$rad\ s^{-2}$ હશે.
    View Solution
  • 6
    $8\ m$ દળ અને $ 6\ a $ લંબાઇનો નિયમિત સળિયો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે બે બિંદુવત દળ $ m$ અને $2\ m$ અનુક્રમે $2v$ અને $v$ ઝડપથી ગતિ કરે છે અને સળિયાને અથડાઇને અથડામણ બાદ તેની સાથે ચોટી જાય છે.અથડામણ બાદ સળિયાના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ ગણો.
    View Solution
  • 7
    સ્થિર સમક્ષિતિજ તક્તી પોતાની અક્ષની સાપેક્ષે મુક્ત રીતે પરિભ્રમણ કરી શકે છે.જ્યારે તેના પર ટોર્ક લગાવતા તેની ગતિઉર્જા $\theta $ મુજબ $k\theta ^2$ રીતે બદલાય છે,જ્યાં $\theta $ એ ખૂણો છે જેની સાપેક્ષે તે ભ્રમણ કરે છે.જો તેની જડત્વની ચકમાત્રા $I$ હોય તો તકતીનો કોણીય પ્રવેગ કેટલો થાય?
    View Solution
  • 8
     $20 \,{cm}$ ત્રિજ્યા અને $10\, {kg}$ દળ ધરાવતી ઘન તકતી તેના વર્તુળાકાર સમતલને લંબ અને તેના દ્રવ્યમાનકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને $600\, {rpm}$ ના કોણીય વેગથી ફરે છે. તકતીને $10\, {s}$ માં સ્થિ કરવા માટે જરૂરી ટોર્ક ($......\, \pi \times \,10^{-1}\, {Nm}$ માં) કેટલું હશે?
    View Solution
  • 9
    ધન $x -$ દિશા માં $(3 \,m , 0,0)$ બિંદુ પર $(0,2,0)$ બિંદુ ને અનુલક્ષીને લાગતાં $20 \,N$ મૂલ્યના બળની ચાકમાત્રા શું થાય?
    View Solution
  • 10
    $1 \,kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $\omega$ જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ $O$ ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય ............. હશે.
    View Solution