Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તરવૈયો પાણીની અંદરથી બહારની બાજુ વર્તુળાકાર ક્ષેત્રમાં જોવે છે. પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ અને તરવૈયાની આંખ પાણીની સપાટીથી $15\, cm$ ઊંડાઈએ છે. તો તેને બહાર દેખાતા ક્ષેત્રના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે?
જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
$3\,D$ અને $- 5\,D $ પાવરના લેન્સને જોડને સંયુક્ત લેન્સ બનાવવામાં આવે છે. વસ્તુને આ લેન્સથી $50 \,cm$ દૂર મૂકેલો છે. તો પ્રતિબિંબ કેટલા.......$cm$ અંતરે રચાશે?
સ્થાનાંતર રીતમાં $f$ કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $60\, cm$ છે. કેન્દ્રલંબાઈનું શક્ય મૂલ્ય ........ $cm$ છે ?