Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ $\lambda$ ધરાવતા બે તરંગો છે. એક તરંગ $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં $L _{1}$ અંતર અને બીજું તરંગ $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં $L _{2}$ અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત
$6 \times 10^{-7} \,m$ તરંગલંબાઈ ધરાવતું સમતલ તરંગ-અગ્ર $0.4 \,mm$ પહોળાઈની સ્લિટ પર આપાત કરવામાં આવે છે. સ્લિટની પાછળ $0.8 \,m$ કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ મૂકતાં પડદા પર વિવર્તનભાત રચાય છે, તો બીજા અધિકતમની રેખીય પહોળાઈ કેટલા ............$mm$ હશે ?
$1mm $ બે સ્લિટ વચ્ચેનું અંતર અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2m $ છે. $ 5 \times {10^{ - 7}}m $ ની તરંગલંબાઇ આપાત કરતાં બે પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલા.......$mm$ થાય?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
બે સુસંબદ્ધ ઉદ્દગમો કે જેની તીવ્રતા જુદી જુદી છે. તેનાથી વ્યતિકરણ ઉત્પન્ન થાય છે. જો મહત્તમ અને ન્યૂનત્તમ તીવ્રતાઓનો ગુણોત્તર $25 $ હોય, તો ઉદ્દગમોની તીવ્રતાઓ ગુણોત્તર .......
એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$ છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $\frac {d}{3}$ અને પડદા વચ્ચેનું અંતર $3D$ છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $3\,\lambda$ હોય તો પડદા પર $\frac {1}{3}\,m$ માં શલાકાની સંખ્યા