બે સ્વરકાંટાની આવૃત્તિ $256\, Hz$ અને $258 Hz$ છે.તેને સાથે કંપન કરાવતાં મહત્તમ તીવ્રતા વચ્ચેનો સમય કેટલો .... $sec$ થાય?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તરંગનું સમીકરણ $y = 2 \,sin \,\pi \,(0.5x - 200\,t)\,cm$ હોય,તો તરંગનો વેગ કેટલો .... $cm/sec$ થાય?
    View Solution
  • 2
    બે બંધ પાઇપની મૂળભૂત આવૃત્તિ દ્વારા $4$ સ્પંદ સંભળાય છે,મોટી પાઇપની લંબાઇ $1m$ હોય,તો નાની પાઇપની લંબાઇ કેટલી ... $cm$ હશે?$(v = 300 m/s)$
    View Solution
  • 3
    જે તરંગ દ્વારા માધ્યમના કણોનું સ્થાનાંતર તરંગની પ્રસરણ દિશાને લંબ થતું હોય,તેને કયાં તરંગો કહે છે.
    View Solution
  • 4
    $30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.
    View Solution
  • 5
    $L$ લંબાઈના એેકરુપ દોરડાના નિચેના છેડે એક લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જે ઉપર તરફ જાય છે. દોરડું પસાર કરતા લાગતો સમય કેટલો હશે.
    View Solution
  • 6
    એેક ઘન સળિયા માટે, યંગનો મોડ્યુલસ $3.2 \times 10^{11}\,Nm ^{-2}$ અને ઘનતા $8 \times 10^3\,kg\,m ^{-3}$ છે. સળિયામાં સંગત તરંગનો વેગ $........\times 10^{3}\,ms^{-1}$ હશે.
    View Solution
  • 7
    બે વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં તરંગના સંપાતીકરણથી સ્થિત તરંગ બને છે. લંબગત સ્થાનાંતર $y\left( {x,t} \right) = 0.5\sin\, \left( {\frac{{5\pi }}{4}x} \right)\,\cos\, \left( {200\,\pi t} \right)$ મુજબ આપવામાં આવે છે. ધન $x-$દિશામાં ગતિ કરતાં તરંગનો વેગ ($m/s$માં) કેટલો મળે? ($x$ અને $t$ મીટર અને સેકન્ડમાં છે)
    View Solution
  • 8
    અચળ તાપમાને માધ્યમમાં ધ્વનિની ઝડપ કોના પર આધાર રાખે?
    View Solution
  • 9
    $A$ એ ધ્વનિ ઉત્પન્ન કરે છે અને તે સમયે $B$ એ $A$ ની આવૃતિ કરતાં આઠમા ભાગની આવૃતિ ધરાવતી ધ્વનિ ઉત્પન્ન કરે છે. બંને ધ્વનિની ઉર્જા સમાન છે. તો $B$ નો કંપવિસ્તાર .... 
    View Solution
  • 10
    સાઇનોસાઇડલ તરંગ $y = 0.40\cos [2000\,t + 0.80\,x]\,m$ ની આવૃત્તિ કેટલી થાય?
    View Solution