Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સ્લિટ દ્વારા મળતી વિવર્તન ભાતમાં. $6000$ $A$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પડદાને સ્લિટ થી $50 \mathrm{~cm}$ જેટલો દૂર ખસેડવામાં આવે છે ત્યારે વિવર્તન ભાતમાં પ્રથમ અને તૃતીય લધુત્તમો વચ્ચેનું અતર $3 \mathrm{~mm}$ જેટલું મળે છે. સ્લિટની પહીળાઈ_________$\times 10^{-4} \mathrm{~m}$.
બે સ્લિટનો પ્રયોગ $ 500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરવામાં આવે છે. જો પાતળી તકતીની જાડાઈ $ 2\, \mu m $ અને વક્રીભવનાંક $1.5 $ હોય અને તેને સ્લીટની આગળ મૂકવામાં આવે, તો કેન્દ્રીય શલાકાનું સ્થાન .......
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય પોલારાઇઝર પર પ્રકાશ આપત થાય છે જેમાં તેની પાસ અક્ષ $x-$ અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવે છે. $\theta$ ના ચાર અલગ મૂલ્યો , $\theta\, = 8^o, 38^o, 188^o$ અને $218^o$, માટે મળતી તીવ્રતા સમાન છે. તો ધ્રુવિભવન અને $x-$અક્ષ સાથેનો ખૂણો $^o$ માં કેટલો હશે?
બે સ્લિટના પ્રયોગમાં $400\,nm$ તરંગલંબાઈના પ્રકાશ માટે પડદા પર શલાકાની પહોળાઈ $2\,mm$ છે. $600\,nm$ તરંગ લંબાઈના પ્રકાશ માટે શલાકાની પહોળાઈ $..........\,mm$ થશે.
યંગના બે સ્લિટના પ્રયોગમાં, મધ્યસ્થ મહતમથી $5$મી પ્રકાશિત શલાકાનું સ્થાન $5\,cm$ આગળ મળે છે. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $1\,m$ અને વપરાયેલ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $600\,nm$ છે. સ્લિટો વચ્યેનું અંતર $............\mu m$ છે.
સરખી તીવ્રતા ધરાવતા બે સુસમ્બ્ધ તરંગો મહત્તમ $100$ એકમ ઉત્પન્ન કરે છે. જો તે બન્ને ઉદ્દગમોમાંથી એકની તીવ્રતા $ 20\%$ જેટલી ઘટાડવામાં આવે તો, મહત્તમ તીવ્રતા .....
$0.02\; cm$ પહોળાઇના એક રેખીય છિદ્ર $(aperture)$ ને એક $ 60 \;cm$ કેન્દ્રલંબાઇવાળા લેન્સની સામે રાખેલ છે. આ છિદ્રને $5 \times 10^{-5} \;cm $ તરંગલંબાઇવાળા લંબરૂપે આપાત પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વિવર્તન ભાતમાં પ્રથમ અપ્રકાશિત શલાકાનું પડદાના કેન્દ્રથી અંતર ($cm$ માં) કેટલુ હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ $P _1, P _2$ અને $P _3$ ને એક પછી એક મૂકેલા છે. $P _2$ અને $P _3$ ના અક્ષ $P _1$ ને અનુલક્ષીને અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ $S$ ની તીવ્રતા $O$ છે. તો $256 \;\frac{ W }{ m ^2}$ બિંદુ એ પ્રકાશની તીવ્રતા $............\frac{W}{m^2}$ છે.