Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળના એક કણને પૃથ્વીની સપાટી પરથી $u$ વેગ સાથે ઉપર તરફ ફેંકવામાં આવે છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા અનુક્રમે $M$ અને $R$ છે. $G$ ગુરુત્વાકર્ષણ અચળાંક અને $g$ ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વીની સપાટી પરનો પ્રવેગ છે. $u$ નું ન્યૂનતમ મૂલ્ય કે જેથી કણ પૃથ્વી પર પાછો ન આવે?
એક પદ્વર્થનો ગ્રહ $'A'$ ઉપર નિષ્કમણવેગ $12 \,kms ^{-1}$ છે. આ પદાર્થનો બીજા ગ્રહ $'B'$ કે જેની ગ્રહ $'B'$ કે જેની ગ્રહ $'A'$ કરતાં ઘનતા ચારગણી અને ત્રિજ્યા અડધી હોય તેના પર નિષ્ક્રમણ વેગ .................. $kms ^{-1}$ થશે.