Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ-સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર $d$ એ $ 2\ mm$ , ઉપયોગમાં લેવાનાં પ્રકાશની તરંગલંબાઇ $λ$ એ $5896 Å$ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર $D$ એ $ 100\ cm $ છે, એમ જોવા મળ્યું કે શલાકાઓની કોણીય પહોળાઇ $0.20^o $ છે. આ શલાકાઓની કોણીય પહોળાઇ વધારીને $0.21 ^o $ કરવા માટે ($λ$ અને $D$ બદલ્યા વગર ) આ સ્લિટસ વચ્ચેનું અંતર રાખવું જરૂરી છે.........$mm$
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $1 .0\,\,m$ અને આપાત પ્રકાશની તરંગલંબાઈ $600\,\,nm$ છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર $d_0$ થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન $\frac {1}{60}^o$ હોય તો $d_0$ નું મૂલ્ય કેટલા $mm$ હશે?
યંગના ડબલ સ્લિટના બે અલગ અલગ પ્રયોગમાં શલાકાની પહોળાઇ સમાન છે,વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇનો ગુણોત્તર $1:2$ અને સ્લિટની પહોળાઇનો ગુણોત્તર $2:1$ છે,તો સ્લિટ અને પડદા વચ્ચેના અંતરનો ગુણોત્તર કેટલો થાય?