યંગના પ્ર્યોગમાં બે સ્લિટ $A$ અને $B$ માંથી $A$ ના માર્ગ માં કાચની તકતી મુક્તા
A
શલાકા અદશ્ય થાય
B
શલાકાની પહોળાઈ ઘટે
C
શલાકાની પહોળાઈ ઘટે
D
શલાકાની પહોળાઈ માં ફેરફાર થશે નહિ પરંતુ શલાકાનું સ્થાનાંતર થાય
AIIMS 1999, Easy
Download our app for free and get started
d (d)In the presence of thin glass plate, the fringe pattern shifts, but no change in fringe width.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર $x: 4$ છે જ્યાં $x$ કેટલો હશે?
બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર $1: 4$ છે. આ વ્યતિકરણ ભાત માટે $\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}$ એ $\frac{2 \alpha+1}{\beta+3}$ મળે છે,તો $\frac{\alpha}{\beta}$ $....$ થશે.
યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
યંગનો પ્રયોગ પહેલા હવામાં અને પછી બીજા કોઈ માધ્યમમાં કરવામાં આવે છે. હવામાં $5$ મી અપ્રકાશિત શલાકા, માધ્યમની $ 8 $ મી પ્રકાશિત શલાકાની જગ્યાએ આવે છે, તો માધ્યમનો વક્રીભવનાંક આશરે કેટલો હશે?
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે અલગ અલગ તરંગલંબાઈ $500\,nm$ અને $600\, nm$ નો ઉપયોગ કરવામાં આવે છે જે પોતાની ભાત પડદા પર પાડે છે. આ ભાતની મધ્યમાં જ્યાં પથ તફાવત શૂન્ય છે ત્યાં બંનેની ભાતના મહત્તમ સંપાત થાય છે જે વ્યતિકરણ અનુભવે છે જેનાથી મળતું પરિણામી બીજા કરતાં સ્પષ્ટ દેખાય છે. પરંતુ જ્યારે એક આ મધ્યમાન ક્ષેત્રમાંથી બહાર આવે ત્યારે બે શલાકાના તંત્રમાં એક તરંગલંબાઈનું મહત્તમ બીજી તરંગલંબાઈના ન્યૂનતમ સાથે સંપાત થાય છે. અને મળતું શલાકાનું તંત્ર અસ્પષ્ટ દેખાય છે. આવું બનતું હોય ત્યારે પથ તફાવત કેટલા $nm$ હશે?
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન $t=10\,\mu m$ ની જાડાઈ અને $\mu _{1}=1.2$ વક્રીભવનાંક ધરાવતી એક પાતળી તક્તિને સ્લિટ $S_1$ ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં $(\mu = 1)$ માં કરવામાં આવે છે અને $\lambda = 500\,nm$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ $x\beta_0$ જેટલા અંતરે ખાશે છે. જ્યાં $\beta_0$ એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. $x$ નું મૂલ્ય $............$ થશે.
બે પોલેરોઈડની અક્ષ એકબીજાને સમાંતર છે જેથી તેમાંથી નીકળતા પ્રકાશની તીવ્રતા મહત્તમ મળે. તો કોઈ પણ એક પોલેરોઈડને કેટલા $^o$ ના ખૂણે ફેરવવો જોઈએ કે જેથી તેમાંથી નીકળાતા પ્રકાશની તીવ્રતા અડધી થાય?