Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$88\,^oC $ તાપમાને બેન્ઝિનનું બાષ્પ દબાણ $900 $ ટોર અને ટોલ્યુઈનનું બાષ્પ દબાણ $360 $ ટોર છે. તો ટોલ્યુઈન સાથેના મિશ્રણ બેન્ઝિનનો મોલ અંશ કેટલો થશે? જેને $88\,^oC $ અને $1 $ વાતા દબાણે ઉકાળવામાં આવે છે જે બેન્ઝિન - ટોલ્યુઈનથી આદર્શ દ્રાવણ બને છે.
બે પ્રવાહીઓ $A$ અને $B$ $306\, K$ તાપમાને દ્રાવણ બનાવે છે, જે સમીકરણ $P$ (in $atm$) $= 0.172X_A + 0.215$ નું પાલન કરે છે, જ્યા $P$ દ્રાવણનુ કુલ દબાણ અને $X_A$ એ $A$ ના મોલ-અંશ છે. તો શુદ્ધ $B$ બાષ્પદબાણ ............ થશે.
જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$ સંકીર્ણ બનવાને લીધે .......
બે પ્રવાહી $x$ અને $ y,$ આદર્શ બનાવે છે. $300\,K$ તાપમાને $1$ મોલ $x$ અને $ 3$ મોલ $y$ ધરવતા દ્રાવણનું બાષ્પદબાણ $550$ મિમિ છે. તે જ તાપમાને જો $1$ મોલ વધારાનો $y $ દ્રાવણમાં ઉમેરવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ $10$ મિમિ જેટલુ વધે છેતો $x$ અને $y$ ના શુધ્ધ અવસ્થામાં બાષ્પદબાણ અનક્રમે ……… મિમિ થાય છે.