Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલ પર $2\;kg$ નો બ્લોક $A$ રહેલ છે, તેમની વચ્ચેનો સ્થિત ઘર્ષણાક $0.2$ છે. બ્લોક $B$ નું મહત્તમ દળ ($kg$ માં) કેટલું હોવું જોઈએ કે જેથી બંને બ્લોક ખસે નહીં. દોરી અને ગરગડીને ઘર્ષણરહિત અને દળવિહીન ધારો. $(g = 10\,m/{s^2})$
$30^°$ ખૂણાવાળા અને $ 2 \,m $ લંબાઇ ધરાવતા ઘર્ષણરહિત ઢાળ પર $ 2 \,kg$ નો બ્લોક મૂકવામાં આવે છે.તે ઢાળના તળિયે આવ્યા પછી $ 0.25 $ ઘર્ષણાંક ધરાવતી સપાટી પર ..... $m$ અંતર કાપશે.
$( m =0.5\, kg$ અને $M =4.5\, kg )$ના બ્લોકને આકૃતિ મુજબ ઘર્ષણરહિત સપાટી પર મૂકેલા છે.બે બ્લોક વચ્ચેનો ઘર્ષણાંક $\frac{3}{7}$ છે,બંને બ્લોક સાથે ગતિ કરાવવા માટે મહતમ બળ $F=......N$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બ્લોક $A$ અને $B$ જેના દળ $m_A = 1\,kg$ અને $m_B = 3\,kg$ છે તે ટેબલ પર પડેલા છે. $A$ અને $B$ વચ્ચેનો અને $B$ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. તો મહત્તમ બળ ........ $N$ આપી શકાય કે જેથી બ્લોક $A$ એ બ્લોક $B$ પર ગતિ ના કરે?: [ $g = 10\,m/s^2$ ]
$10 \,kg$ દળનો એક બ્લોક એ ઢોળાવવાળી સપાટી પર $10 \,m / s$ ના અચળ તંત્ર સાથે ગતિ કરી રહે છે તો બ્લોક અને ઢોળાવવાળી સપાટી વચ્ચેનાં ગતિક ઘર્ષણાંકનું મુલ્ય ...... છે
${M_1}$ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $ \mu$ છે. જયારે તંત્રને મુકત કરવામાં આવે ત્યારે પ્રવેગીત ગતિ કરે છે. ${M_1}$ બ્લોક પર કેટલું દળ $m$ મૂકવાથી તંત્ર અચળ વેગથી ગતિ કરશે?