Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોષના આંતરિક અવરોધ શોધવા માટે પોટેન્શિયોમીટરમાં જ્યારે કોષ ખુલ્લા પરિપથમાં (open circuit) હોય ત્યારે તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ $\ell $ મળે છે. હવે કોષને $R$ અવરોધ વડે શોર્ટ સર્કિટ કરવામાં આવે છે. જો $R$ નું મૂલ્ય કોષના આંતરિક અવરોધના મૂલ્ય જેટલું હોય તો પોટેન્શિયોમીટરમાં તટસ્થ બિંદુ માટે તારની લંબાઈ કેટલી મળશે?
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?