બહિર્ગોળ લેન્સ (કેન્દ્રલંબાઈ $20\, cm$) અને અંતર્ગોળ અરીસો એક જ અક્ષ પર એકબીજાથી $80\, cm$ પડેલા છે.અંતર્ગોળ અરીસો બહિર્ગોળ લેન્સની જમણી બાજુએ છે.બહિર્ગોળ લેન્સથી $30\, cm$ અંતરે વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ, અંતર્ગોળ અરીસો દૂર કરવામાં આવે તો પણ તેજ સ્થાને મળે છે.વસ્તુને અંતર્ગોળ અરિસાથી મહત્તમ કેટલા.......$cm$ અંતરે મુક્તા અરીસા વડે તેનું આભાસી પ્રતિબિંબ મળે?
  • A$20$
  • B$10$
  • C$30$
  • D$40$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
b
Image formed by lens

\(\frac{1}{v}-\frac{1}{u}=\frac{1}{f}\) ;   \(\frac{1}{v}+\frac{1}{30}=\frac{1}{20}\)

\(v=+60\, \mathrm{cm}\)

If image position does not change even when mirror is removed it means image formed by lens is formed at centre of curvature of spherical mirror.

Radius of curvature of mirror \(=80-60=20\,{cm}\)

\(\Rightarrow\) Focal length of mirror \(f=10\, \mathrm{cm}\) for virtual image, object is to be kept between focus and pole.

\(\Rightarrow\) Maximum distance of object from spherical mirror for which virtual image is formed, is \(10\,\mathrm{cm} .\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જેની કેન્દ્ર લંબાઈનું નિરપેક્ષ મુલ્ય $|f|=40\,cm$ હોય તેવા ગોલીય અરીસાની કેન્દ્રીય એક્ષની સામે (આગળ) $100\, cm$ ઊંચાઈ ધરાવતી ટૂંકી સીધી વસ્તુ ગોઠવાયેલી છે. અરીસા દ્વારા રચાયેલ વસ્તુનું પ્રતિબિંબની ઊંચાઈ $25\, cm$ છે અને તેનું અનુસ્થાપન (ઓરીએન્ટેશન) વસ્તુનાં અનુસ્થાપન જેવું જ છે. આ માહિતી પરથી તારણ મેળવી શકાય કે
    View Solution
  • 2
    માધ્યમમાં પ્રકાશ તરંગની આવૃત્તિ $ 2 \times {10^{14}}\;Hz$ અને તરંગલંબાઇ $5000\, \mathring A$ છે. માઘ્યમનો વક્રીભવનાંક કેટલો હશે?
    View Solution
  • 3
    $1.5 $ વક્રીભવનાંક ધરાવતા કાચના લંબઘન સ્લેબમાં રહેલી હવાના પરપોટાની ઊંડાઇ લગભગ લંબરૂપે એકબાજુથી જોતાં $ 5 \;cm$  અને જ્યારે બીજી બાજુથી જોતાં $3 \;cm $ છે. સ્લેબની જાડાઈ ($cm $ માં) કેટલી હશે?
    View Solution
  • 4
    ચંદ્રનો વ્યાસ $3.5 × 10^{3}\,\, km$ છે અને તેનું પૃથ્વીથી અંતર $3.8 × 10^{5} \,\,km $ છે. જો એક ટેલિસ્કોપ દ્વારા જોવામાં આવે છે કે જેના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે $4 \,m$ અને $10\,\, cm$ છે. તો ચંદ્રના પ્રતિબિંબનો કોણીય વ્યાસ કેટલા ........$cm$ હશે?
    View Solution
  • 5
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 6
    બે સમતલ અરીસા એકબીજાથી $45^o$ ના ખૂણે છે. જો પદાર્થને તેમની વચ્ચે મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબ રચાશે?
    View Solution
  • 7
    એક કાચના લંબ ચોરસ બ્લોકને સમક્ષિતિજ સપાટી પર રહેલા છાપેલા કાગળ પર મૂકેલો છે. તો કાચનો ન્યૂનત્તમ વક્રીભવનાંક શોધો કે જેના માટે બ્લોકની કોઈ પણ શિરોલંબ બાજુ પરથી કાગળ પરના અક્ષરો દેખાય નહીં
    View Solution
  • 8
    $180 cm$ લંબાઇ ધરાવતા માણસ સમતલ અરીસાથી $1m $ અંતરે છે.માણસની આંખ માથાથી $10cm$ નીચે છે,તો અરીસાની લઘુત્તમ લંબાઇ કેટલા ......$cm$ હોવી જોઈએ કે જેથી માણસ પોતાનું આખું પ્રતિબિંબ જોઇ શકે?
    View Solution
  • 9
    એક પાત્રની નીચેની સપાટી $4\, cm$ જોડાઈ ધરાવતા ($\mu = 1.5$) કાચનો સ્લેબ છે. આ પાત્ર અનુક્રમે $6\, cm$  અને $8\, cm $ ઉંડાઈએ બે અમિશ્રિત પ્રવાહીઓ $A$ અને $B$ ધરાવે છે. જો કાચના સ્લેબની નીચેની સપાટીની બાહ્ય તરફ તિરાડને જ્યારે પાત્રમાંથી જોવામાં આવે ત્યારે તે કેટલા.......$cm$ અંતરે ખસેલી હશે? $A$ અને $B$ ના વક્રીભવનાંકો અનુક્રમે $1.4$ અને $1.3$ છે.
    View Solution
  • 10
    જ્યારે $60°$ પ્રિઝમકોણના પ્રિઝમ પર પ્રકાશનું કિરણ આપાત થાય તે ન્યૂનત્તમ વિચલન અનુભવે છે અને તેનો વક્રીભવનાંક $\sqrt 2 $ છે. તો આપાત કોણ .......$^o$ થશે.
    View Solution