Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુને પડદાથી $1.50\, m$ અંતરે મૂકેલ છે અને બહિર્ગોળ અરીસાને વચ્ચે મૂકવામાં આવતાં પડદા પર ચાર ગણું મોટું પ્રતિબિંબ ઉદ્દભવે છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
$15\,cm$ ત્રિજ્યા ધરાવતા પાત્રમાં $45\,cm$ ઊંચાઈએ રહેલા છિદ્રમાંથી જોતાં તળીયેથી $15\,cm$ ઊંચાઈ ધરાવતા બિંદુને જોઈ રહે છે. પાત્રમાં $30\,cm$ ઊંચાઈ સુધી પ્રવાહી ભરવાથી તે પાત્રનું તળિયું જોઈ શકે જો પ્રવાહીનો વક્રીભવનાંક $N / 100$ હોય, તો $N$ $.....$
એક વસ્તુ અને બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન તેની બે ગણી મોટવણી ધરાવતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \mathrm{~cm}$ છે. લેન્સની કેંદ્રલંબાઈ______________$cm$.છે.
બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)