Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1.2\, cm$ અને $3.0\, cm$ છે. જો વસ્તુને વસ્તુકાંચથી $1.25\, cm$ અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે?
એક બિંદુવત વસ્તુ $O$ ને બે પાતળા અનુક્રમે $24\,cm$ અને $9\,cm$ કેન્દ્રલંબાઈવાળા સંમિત સમઅક્ષીય લેન્સ $L _1$ અને $L _2$ ની સામે મૂકે છે. બે લેન્સ વચ્યેનું અંતર $10\,cm$ અને વસ્તુને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લેન્સ $L_1$ થી $6\,cm$ દૂર રહેલી છે. વસ્તુ અને બે લેન્સના તંત્ર વડે રચાતા પ્રતિબિંબ વચ્ચેનું અંતર .........$cm$ છે.
$15\, cm$ જેટલી કેન્દ્રલંબાઈ ધરાવતા અને $1.5$ જેટલો વક્રીભવનાંક ધરાવતા બે સમાન લેન્સોને એક્બીના સંપર્કમાં રાખવામાં આવેલા છે. બે લેન્સો વચ્વચેની જગ્યામાં $1.25$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. તો આ સંચોજનની કેન્દ્રલંબાઈ .....$cm$ હશે.
હવામાં ગતિ કરતા પ્રકાશ કિરણને ધ્યાનમાં લો ને $\sqrt{2 n}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર આપાત થાય છે. આપાત કોણ વક્રીભૂતકોણ કરતા બમણો છે. તો આપાત કોણ .......... હશે.
વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
${f_1}$ અને ${f_2}$ કેન્દ્રલંબાઇ ધરાવતા લેન્સ સંપર્કમાં હોય,ત્યારે પ્રતિબિંબ $60cm$ અંતરે મળે છે.જયારે બંને લેન્સને $10cm $ અંતરે રાખતા પ્રતિબિંબ $30cm$ અંતરે મળે છે.તો ${f_1}$ અને ${f_2}$ કેટલા થાય?