\(m\,\, = \,\,\,\frac{v}{u}\,,\,\) વાપરતા, આપણને \( - 4\,\, = \,\, \frac{{1.5\,\, - x}}{{ - x}}\,\,\, \Rightarrow \,\,x\,\, = \,\,0.3\) મીટર
લેન્સને વસ્તુથી \(0.3\,\, m\) અંતરે મૂકેલો છે. (અથવા પડદાની \(1.20\,\, m\) અંતરે)
કેન્દ્રલંબાઇ માટે \(m\,\, = \,\,\frac{{{f}}}{{{{f}} + u}}\,\,\,\,\, \Rightarrow \,\, - 4\,\, = \,\,\frac{{{f}}}{{{{f}} + ( - \,0.3)}}\,\,\,\, \Rightarrow \,\,\,{{f}}\,\, = \,\,\frac{{1.2}}{5}\,\, = \,\,\,0.24\,\,cm\)