Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$Li ^{++}$માં ઈલેક્ટોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજીત કરવા માટે એકરંગી પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઈ $x \times 10^{-10} m$ જેટલી મળે છે. $x$ નું મૂલ્ય .......... છે. [ $hc =1242 \,eV nm$ આપેલ છે.]
એક અણુ $500\,nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા $n \times 10^{-4}\,eV$ છે. જ્યા $n$ ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) ($h=6.6 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^8\,m / s$ લો).
એક દ્વિપરમાણ્વીય અણુ $m_1$ અને $m_2$ બે દળોને બનેલો છે કે જે એકબીજાથી $r$ અંતરે આવેલા છે. જો આપણે બોહરને કોણીય વેગમાન કવોન્ટાઇઝેશનને નિયમ લગાવીને તેની (ભ્રમણીય) ચાક ઊર્જા ગણીએ તો તેની ઊર્જા ……… વડે દર્શાવાશે. ($n$ પૂર્ણાંક છે.)