નીચેનામાંથી કયા અણુંની આયનીય ઉર્જા સૌથી ઓછી હશે?
  • A$_8^{16}O$
  • B$_7^{14}N$
  • C$_{55}^{133}Cs$
  • D$_{18}^{40}Ar$
AIEEE 2003, Medium
Download our app for free and get startedPlay store
c
Since the \(_{55}^{133}Cs\) has larger size among the four atoms gives,

thus the electrons present in the outermost orbit will be away from the nucleus and the electrostatic force experienced by electrons due to nucleus will be minimum.

Therefore the energy required to liberate electron from outer will be minimum in the case of \(_{55}^{133}Cs.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઈડ્રોજન પરમાણુની $7$ મી બોહર ત્રિજ્યામાં ઈલેક્ટ્રોનની ઝડપ $3.6 \times 10^6\,m / s$ છે. તેને આનુષાગિક ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપ વેગ $........\times 10^6$ હશે.
    View Solution
  • 2
    હાડકાની તિરાડમાં અભ્યાસ માટે ક્ષ કિરણોની ન્યૂનત્તમ તરંગ લંબાઈ $ 10^{-11} m $ હોવી જોઈએ. ક્ષ કિરણો યંત્રમાં ઈલેક્ટ્રોન માટે પ્રવેગિત વોલ્ટેજ .......હશે.
    View Solution
  • 3
    હાઇડ્રોજન અણુ માટે ઇલેક્ટ્રોનની ઝડપ $(v)$ નો મુખ્ય ક્વોન્ટમઆંક $(n)$ વિરુદ્ધનો નીચે આપેલા આલેખમાંથી કયો આલેખ સાચો છે?
    View Solution
  • 4
    હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા $13.6\; eV$ હોય તો એક આયનીય હીલિયમ પરમાણુની આયનીકરણ ઊર્જા ($eV$ માં) કેટલી હશે?
    View Solution
  • 5
    હાઇડ્રોજન પરમાણુમાંના પ્રોટોન અને ઇલેકટ્રોનનું વિધુતસ્થિતિમાન $ V = {V_0}\ln \frac{r}{{{r_0}}}, $ વડે આપવામાં આવે છે.,જયાં $ {r_0} $ = અચળ. આ તંત્ર બોહ્‍ર મોડેલને અનુસરે છે,તેમ ઘારીને ત્રિજયા $ {r_n} $ નો $“n”$ સાથેનો સંબંધ કયો થાય?  અત્રે, $n=$ મુખ્ય કવોન્ટમ આંક છે.
    View Solution
  • 6
    બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન પરમાણુંનાં કેન્દ્ર આગળ $n$ મી કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? ($n=$ મુખ્ય ક્વોન્ટમઆંક)
    View Solution
  • 7
    $V$ વૉલ્ટના વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ઇલેક્ટ્રોનને પ્રવેગીત કરતાં ઉત્પન્ન થતાં ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 8
    હાઈડ્રોજન વર્ણપટમાં લ્યુમેન શ્રેણીની છેલ્લી રેખાની તરંગ લંબાઈ $911\, Å$ છે. ઘટકનો પરમાણ્વિય આંક કે જે $0.7\, Å$ ન્યૂનત્તમ તરંગ લંબાઈના ક્ષ કિરણ લાક્ષણિકતા આપાત થાય તો......
    View Solution
  • 9
    હાઈડ્રોજન વાયુ ધરાસ્થિતિએ રહેલો છે. એનાં હાઈડ્રોજન વર્ણપટમાં $6$ રેખાઓ મેળવવા માટે  .......... $\mathring A$ તરંગલંબાઈનુ વિકિરણ આયાત કરવું જોઈએ?
    View Solution
  • 10
    $H -$ પરમાણુની બંધન ઊર્જા ધરા અવસ્થા માં $13.6\, eV$ છે. $H -$ પરમાણુના ત્રણ નીચી કક્ષા માંથી ઈલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી છે. ઊર્જા અનુક્રમે .....( $eV$ માં)
    View Solution