Question
બહુલકનો વિશેષ રીતે ઉપયોગ થાય તેવાં બે ઉદાહરણો આપો.

Answer

વેપારી અને વાણિજ્ય ક્ષેત્રોમાં બહુલકનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે.
ગુણાત્મક માહિતી માટે પણ બહુલક ઉપયોગી નીવડે છે.
રેસ્ટોરન્ટમાં પિરસાતી વાનગીઓ અને તેનો સ્વાદ નક્કી કરતી વખતે મહત્તમ ગ્રાહકોની પસંદગી અને રૂચી ધ્યાનમાં લેવાય છે.
તૈયાર કપડાની કંપનીઓ તેમજ પગરખાં બનાવતી કંપનીઓ સરેરાસ મેળવવા માટે બહુલક નો મોટા પ્રમાણ માં ઉપયોગ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free