વિધાન $I$ : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા $E$ હોય તો તેની સ્થિતિ ઊર્જા $\frac{ E }{2}$ હશે.
વિધાન $II$ : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા $E$ ના અડધા મૂલ્ય બરાબર છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
[આપેલ : બંને ગ્રહો પોતાના સ્થાને સ્થિર જકડી રાખેલ છે.]
$(i)$ નિષ્કમણ વેગ એ પદાર્થના દળ પર આધાર રાખતો નથી.
$(ii)$ જો ઉપગ્રહની કુલ ઊર્જા ધન થઈ જાય તો, તે પૃથ્વી પરથી છટકી જશે.
$(iii)$ ભૂસ્થિર ભ્રમણ કક્ષાની કક્ષાને પાર્કિંગ કક્ષા કહે છે.