| સૂચિ$- I$ વિટામિન | સૂચિ$- II$ ઉણપથી થતા રોગ |
| $A$ વિટામિન $A$ | $I.$ બેરી-બેરી |
| $B$ થાયમીન | $II.$ કીલોસિસ |
| $C$ એસ્કોર્બિક એસિડ | $III.$ ઝેરોપ્થેલિમ્યા |
| $D$ રીબોફ્લેવિન | $IV.$ સ્કર્વી |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
$(i)$ તેઓ કેન્દ્રઅનુરાગી સમૂહોની અછત ધરાવે છે
$(ii)$ તેઓ અત્યંત વિશિષ્ટ હોય છે
$(iii)$ તેઓ પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા ઘટાડી પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે
$(iv)$ પેપ્સીન એ પ્રોટીયોલિટિક ઉત્સેચક છે