Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વર્નિયર કેલીપર્સમાં મુખ્ય કાપાના દરેક $cm$ ને $20$ સરખા ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જો વર્નિયરના $10$ કાપાઓ મુખ્ય સ્કેલ પરના $9$ કાપા સાથે સંપાત થાય, તો વર્નિયર અચળાંકનું મૂલ્ય ........... $\times 10^{-2} \,mm$ હશે.
એક બીકરમાં $\rho \ kg / m^3$ ઘનતા, વિશિષ્ટ ઉષ્મા $S J / \ kg^\circ C$ અને શ્યાનતા $\eta $ વાળું પ્રવાહી ભરેલ છે, બીકર $h$ ઊંચાઈ સુધી ભરેલ છે. બીકરને ગરમ પ્લેટ પર મૂકતા તેમાં સંવહન દ્વારા એકમ ક્ષેત્રફળ દીઠ ઉષ્મા પ્રસરણ દર $(Q/A)$ ના અનુમાપન માટે એક વિદ્યાર્થી ધારે છે કે તે $\eta \;\left( {\frac{{S\Delta \theta }}{h}} \right)$ અને $\left( {\frac{1}{{\rho g}}} \right)$ પર આધારિત છે, જ્યા $\Delta \theta (^\circ C$ માં$)$ એ ઉપરના અને નીચેના ભાગના તાપમાનનો તફાવત છે. આ પરિસ્થિતિમાં $(Q / A)$ માટે નીચેનામાથી કયું સાચું છે$?$
એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા $4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}$ અને $4.64 \mathrm{~s}$ જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં. . . . . . . . થશે.
જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?
પૃથ્વી સૂર્ય પાસેથી દર મિનિટે પ્રતિ $cm^2$ સપાટી પર $2\ cal (1\ cal = 4.18\ J)$ ઉષ્મા ઉર્જા મેળવે છે જેને સોલાર અચળાંક કહે છે તો તેનું $SI$ માં મૂલ્ય કેટલું થશે?