Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પાતળી સ્ટીલની ચોરસ પ્લેટ જેની લંબાઇ $10$ સેમી છે તેને ગરમ કરવામાં આવે છે. ગરમ પ્લેટની ઊર્જાના ઉત્સર્જનનો દર $1134 W $છે. તો પ્લેટનું તાપમાન ....... $K$ હશે ? $( \sigma = 5.67 × 10^{-8} \,\,watt\,\, m^{-2}\,\,k^{-4})$
જો ધાતુની પટ્ટી કે જેને ત્રીજ્યા $r$ અને $2 r$ છે તે તાપીય રેડીયેશન તેની મહત્તમ તરંગલંબાઈ તીવ્રતા $\lambda$ અને $2 \lambda$ છે. તો તેની ક્રમશ રેડીયેશન ઉર્જા/સેકન્ડનો ગુણોત્તર કેટલો હશે ?
આપેલ આકૃતિ અનુસાર, $K$ અને $2K$ જેટલી ઉષ્મીય વાહક્તા ધરાવતી બે તક્તિઓ $A$ અને $B$ ને એકસાથે જોડી એક સંયુક્ત તક્તિ બનાવવામાં આવે છે. તક્તિઓની જાડાઈ અનુક્રમે $4.0 \,cm$ અને $2.5 \,cm$ અને દરેેક તક્તિના આડછેદનું ક્ષેત્રફળ $120 \,cm ^{2}$ છે. સંયુક્ત તક્તિની સમતુલ્ય ઉષ્મીય વાહક્ત $\left(1+\frac{5}{\alpha}\right) K$ છે. તો $\alpha$ નું મૂલ્ય ............... થશે.