બોલ $A$ ને ઉપરની તરફ $10 \,m / s$ ઝડ૫ સાથે ફેકવામાં આવે છે. એ જ તત્કાલ પર બીજો બોલ $B$ બાકીની ઉંચાઈ $h$ પર થી મુક્ત થાય છે. $t$ સમયે, $A$ ની સાપેક્ષમાં $B$ ની ઝડ૫ કેટલી થાય?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે $t$ સેકન્ડમાં $10 \,m$ જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની $t$ સેકન્ડમાં કેટલું અંતર ($m$ માં) કાપશે?
એક બસ $2\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. બસથી $96\,m$ પાછળ રહેલો સાયકલ ચલાવનાર બસની સાથે જ $20\,m / s$ થી શરૂઆત કરે છે. $..........\,s$ સમયે તે બસને $Overtake$ કરશે.
જમીનથી $h$ ઊંચાઈએથી એક દડાને શિરોલંબ રીતે નીચેની તરફ ફેંકવામાં આવે છે. તે જમીનને અથડાઇને ઉપરની દિશામાં ઉછળે છે. તેની અનુગામી ગતિ અને હવાના અવરોધને અવગણતા, નીચેનામાંથી કયો આલેખ ઝડપ $(v)$ અને ઊંચાઈ $(h)$ ના વક્રને ખરા અર્થમાં રજૂ કરે છે?
સુરેખ હાઇવે પર એક માણસ કાર લઈને $Q$ સ્થાનેથી $v$ ઝડપથી ગતિ કરે છે. આકૃતિ પ્રમાણે તે હાઇવે (બિંદુ $M$) થી $d$ અંતર દૂર એક વિસ્તારના $P$ સ્થાને જવાનું નક્કી કરે છે. આ વિસ્તારમાં કારની ઝડપ હાઇવે પરની ઝડપ કરતાં અડધી છે. $P$ સ્થાને ન્યુનત્તમ સમયમાં પહોચવા માટે અંતર $RM$ કેટલું હોવું જોઈએ?