$27^{\circ}C$ પર બોમ્બ કેલોરીમીટરમાં $0.3\,g$ ઈથેનનું દહન થાય છે. કેલોરીમીટર પ્રણાલીનું તાપમાન (પાણીને ગણીને) $0.5^{\circ}C$ વધેલ મળી આવેલ છે. તો અચળ દબાણ પર ઈથેનના દહન દરમિયાન નિકળતી ઉષ્મા $......\,kJ\,mol^{-1}$.(નજીકનાં પૂર્ણાંકમાં)
[આપેલ : કેલોરીમીટર પ્રણાલીની ઉષ્માક્ષમતા $20\,kJ\,K^{-1}$ છે $R = 8.3\,JK^{-1}mol^{-1}$. આદર્શ વાયુ વર્તણૂંક ધારી લો.$C$ અને $H$ ના પરમાણ્વિય દળ અનુક્રમે $12$ અને $1\,g\,mol^{-1}$ છે.]